વિવાદ / રશિયા અને અમેરિકા વચ્ચે સામસામે તલવારો ખેંચાઈ, બાઈડને પુતિનને ચેતવણી આપતા કહ્યું સાનમાં સમજી જશો નહીંતર...

ukraine tensions russia may attack

અમેરિકાએ ચેતવણી આપી છે કે, રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર હુમલો કરીને પોતાના કબ્જામાં લઈ લેશે. જે બાદ અફરાતફરી જેવી સ્થિતી આવી પડશે. એક ડઝનથી વધારે દેશોએ પોતાના નાગરિકોને યુક્રેન છોડવાની સલાહ આપી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ