પ્રહાર / શિવસેનાએ સામનામાં લખ્યુંઃ કોંગ્રેસી ગાંધી પરિવારની કૃપાથી ઐયાશ થઇ ગયા

Uddhav Thackeray Shiv Sena Congress Gandhi Family

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ લખ્યું કે કોંગ્રેસવાળાઓનું શરીર હાથીનું ભલે હોય, પરંતુુ તેમનુ મન ઉંદરનું છે અને પગ કીડીના છે. રાહુલ ગાંધીએ એક સાહસિક પગલું ભર્યું છે. તેમનું સન્માન કરવાના બદલે કોંગ્રેસીઓ તેના પગમાં પડીને તેને મનાવી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ