જમ્મૂ કાશ્મીર / કાશ્મીરમાં કુપવાડામાં LOC પાસે હિમપ્રપાત, સેનાના બે જવાન થયા શહીદ

two troops of indian army martyred after avalanche in kupwara of kashmir

જમ્મૂ કાશ્મીરમાં બુધવારે અને ગુરુવારે થયેલ બરફવર્ષા બાદ જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. કાશ્મીર ખીણના ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં થયેલ બરફવર્ષાને કારણે એલઓસીની પાસે હિમપ્રપાતમાં સેનાના બે જવાન શહીદ થયા છે. શહીદ થયેલ જવાન કુપવાડા નજીક એલઓસી પર તહેનાત હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ