અકસ્માત / કર્ણાવતી ક્લબ પાસે ટેન્કર અને એસટી બસ ટકરાતાં 2 પેસેન્જરનાં મોત થયા

Two passenger passengers were killed when a tanker and ST bus collided

ઓવરસ્પીડમાં વાહન ચલાવવા માટે પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડ્યાના હજુ ચાર દિવસ પણ નથી થયા અને અમદાવાદમાં એસજી હાઈવે પર કર્ણાવતી કલબ પાસે ગઇ કાલે એસટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસમાં સવાર બે મુસાફરોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકોને ઇજા પહોંચી છે. આ ઘટનામાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ