પડકાર / કોંગ્રેસ અલ્પેશ સાથે અન્ય બે MLAની કરી શકે છે હકાલપટ્ટી, રાહુલ ગાંધીએ આપી સૂચના

Two other MLAs can be expelled along with Congress al-Qaeda, Rahul Gandhi has given notice

રાજ્યમાં લોકસભાની ચૂંટણી હવે માથા ઉપર છે. એવામાં અલ્પેશ ઠાકોરે રાજીનામું આપતાં કોંગ્રેસ પાર્ટીને ભારે ઝાટકો લાગ્યો છે. જ્યારે હવે કોંગ્રેસ પાર્ટી પણ એક્શનમાં છે, પાર્ટી અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે, જ્યારે સાથે-સાથે અન્ય બે ધારાસભ્યોની પણ હકાલપટ્ટી કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ