પોલમપોલ / ભ્રષ્ટાચારના ગાબડા : કચ્છમાં કેનાલમાં હજુ ટેસ્ટિંગ માટે નામ પૂરતું પાણી આવતા જ મોટા ગાબડા

Two gaps fell in Kutch Narmada Canal in 24 hours

કચ્છના બીદડા ગામે નર્મદા કેનાલમાં પાણી છોડ્યાના 24 કલાકમાં જ કેનાલોમાં પડ્યા મસમોટા બે ગાબડા, ખેતરોમાં ઉભા પાકને નુકસાનની ભીતિ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ