મહત્વ પૂર્ણ નિર્ણય / રેપ પીડિતાઓ માટે ટૂ-ફિંગર ટેસ્ટ કરાવવો ત્રાસ દાયક, SC એ નારાજગી વ્યક્ત કરી

Two-finger test for rape victims tortuous, SC disapproves

સુપ્રીમ કોર્ટે બળાત્કારના મામલામા મહત્વ પૂર્ણ ચૂકાદો આપ્યો છે. જેમાં રેપ બાદ યુવતી પર રેપ થયો છે કે નહી જે મેડીકલ ચેકઅપમાં ટુ-ફીંગર દ્વારા જાણવા મળતું હતું તેના પર રોક લગાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ