કોરોના વાયરસ / એકમાત્ર એવો દેશ જે કોરોનાને નથી માનતો બિમારી, લોકોનું વર્તન જોઇને ચોંકી જશો

Turkmenistan only country in world that does not believe coronavirus is a disease

કોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. શક્તિશાળી દેશ પણ સંક્રમણ સામે ઘુંટણીયે છે પરંતુ એક દેશ એવો પણ છે જેનું કહેવું છે કરે એવી કોઈ બિમારી છે જ નહીં. ત્યાં સુધી કે પોતાના દેશમાં કોરોના શબ્દના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. હેરાનીની વાત તો એ છે કે આ દેશથી જોડાયેલ ઈરાનમાં કોરોનાનો ભયંકર કહેર જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ