શરમજનક / બાળકીઓને સન્ડે-મન્ડે ના આવડ્યુ તો ટ્યુશન ટીચરે લાકડીથી માર્યો ઢોર માર, Photo જોઈ તમને પણ આવશે ગુસ્સો

tuition teacher beaten badly 6 or 8 year old girl in bhalswa delhi see photos

પીડિત બાળકીઓના પિતા તિલક સિંહે જણાવ્યું કે તેમણે ટીચરની બર્બરતાની ફરિયાદ ભલસ્વા પોલીસ સ્ટેશનમાં કરી છે. મામલાની FIR દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપી ટીચરની ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ