રેસિપી / શિયાળામાં બેસ્ટ બ્રેકફાસ્ટ બની શકે છે આ હેલ્ધી ગુજરાતી વાનગી, આજે જ કરી લો પ્લાન

Try corn flour khichu at Home for Breakfast in Winter Season

આપણા ત્યાં ગુજરાતી ખીચું તો હવે એટલું પ્રખ્યાત થઈ ગયું છે કે, હવે તે પાણીપૂરીની જેમ ઠેર-ઠેર પ્રખ્યાત થઈ ગયું છે. પણ શું તમને ખબર છે કે ખીચું માત્ર ચોખાના લોટમાંથી જ નહીં પણ મકાઈના, બાજરીના કે જુવારના લોટમાંથી પણ બની શકે છે. હા એટલે એક ગુજરાતી તરીકે મેં મારા ઘરમાં મકાઈના લોટનું ખીચું તો ખાધું જ છે. તો આ શિયાળામાં ટ્રાય કરી લો હેલ્ધી અને ગરમાગરમ પૌષ્ટિક એવું મકાઈનું ખીચું. આ એક બેસ્ટ બ્રેકફાસ્ટ ઓપ્શન બની શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ