વલણ / કોરોના સંકટમાં ટ્રમ્પનું બદલાઈ ગયું મન, કહ્યું હજુ આ શરૂ થતાં સમય લાગશે

Trump now says some schools may need to delay reopening as coronavirus surges continue

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા ના વલણમાં નરમી લાવતા માન્યુ કે આ વખતે થોડી સ્કૂલોને ફરીથી ખોલવામાં મોડુ થઇ શકે છે, કારણ કે કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ સતત યથાવત જોવા મળી રહ્યો છે. આ પહેલા ટ્રમ્પે અમેરિકામાં સ્કૂલોને સંપૂર્ણ રીતે ફરી ખોલવાને લઇને નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ