વિરોધ પ્રદર્શન / કેનેડામાં આંદોલન ભડક્યું: 20 હજાર ટ્રકોએ ઘેરી લેતા PM ટ્રૂડો પરિવાર સાથે 'ભાગ્યા'

truckers march on ottawa canada

કેનેડાની રાજધાની ઓટાવામાં આવેલા પ્રધાનમંત્રી નિવાસ સ્થાનને 50 હજાર ટ્રક ચાલકોએ પોતાના 20 હજાર ટ્રક સાથે ચારેતરફથી ઘેરાવ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ