રણજી ટ્રોફી-2022 / વડોદરાના વિષ્ણુને સલામ, દીકરીની અંતિમ ક્રિયા કરીને સીધો મેદાનમાં ઉતર્યો અને ફટકારી સેન્ચુરી

 trophy 2022 vishnu solanki century after losing newborn daughter

રણજી  ટ્રોફીમાં વડોદરા માટે રમનારા વિષ્ણુ સોલંકીની શાનદાર સદી. પોતાની નવજાત પુત્રીના અંતિમ સંસ્કાર કર્યા બાદ પહોંચ્યો હતો રમવા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ