મેરેજ વીડિયો / Viral Video: વરરાજા તો વિફર્યા! સ્ટેજ પર જ દુલ્હનને ઝીંકી દીધો લાફો, લોકોએ યુવતીને કહ્યું- છૂટાછેડા લઇલે

trending video of groom beating bride on wedding ceremony users angry over groom comments

ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં વરરાજા-દુલ્હન સ્ટેજ પર સંબંધીઓની સાથે ઉભા રહ્યાં છે. એવુ લાગી રહ્યું છે કે બંનેએ કોઈ પ્રથા અદા કરી છે અથવા કદાચ કોઈ ગેમ રમી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ