ખુશખબર! / હવે ટ્રેન ટિકિટનાં બુકિંગ પર આ યાત્રીઓને મળશે બમણો ફાયદો

Train ticket booking IRCTC all you need to know about sbi irctc loyalty scheme

ભારતીય રેલ્વે ટ્રેનથી યાત્રા કરવા પર અનેક પ્રકારની છૂટ આપે છે. આવી જ એક છૂટ સીનિયર સિટિજન્સને પણ ભાડામાં આપવામાં આવે છે. આ છૂટ દરેક ક્લાસ એટલે કે મેલ, એક્સપ્રેસ, રાજધાની અને શતાબ્દી, જન શતાબ્દી અને દુરંતો ટ્રેનોમાં મળે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x