ચોમાસું / ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા થશે મહેરબાન

today rain forecast in these districts of gujarat monsoon 2022

ગુજરાતમાં હજુય કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ