ગુજ'રાજ' 2022 / ગુજરાતનાં 19 જિલ્લાઓમાં જનતા મારશે મતની મહોર: જુઓ 89 બેઠકોનું આખું લિસ્ટ, આશરે અઢી કરોડ વૉટર્સ

today gujarat elections 2022 voting on 89 seats in 19 districts

આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (2022) નું પ્રથમ તબક્કાનું મતદાન છે. રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પર આજે મતદાન યોજાશે. આ 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ