ક્રાઇમ / અમદાવાદના શહેરકોટડામાં ખુલ્લેઆમ ફાયરિંગ, જૂની અદાવતમાં શખ્સે ગોળીબાર કરતા વ્યક્તિ ઇજાગ્રસ્ત

today firing in ahmedabad shaher kotda area crime gujarati news

ગુજરાતમાં દિવસે ને દિવસે ફાયરિંગની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. હજુ તો ગઇકાલે જ સુરતમાં ફાયરિંગ થયું હતું. ત્યારે આજે વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ