તાપમાન / કામ વગર બહાર ન જતા! આજે અને આવતીકાલે ગુજરાતમાં 45 ડિગ્રી સુધી જઈ શકે છે ગરમીનો પારો, રેડ અલર્ટની આગાહી

Today and tomorrow in Gujarat heat can go up to 45 degrees

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 30 એપ્રિલ અને 1મી મેના રોજ પારો 45 ડિગ્રીએ પહોંચશે.

બ્રેકિંગ ન્યૂઝ