મોબાઇલ ગેમ / PUBGની બાળકો પર ખતરનાક અસર, 1 લાખ લઇ 500 કિમીના પ્રવાસે ઉપડ્યા 4 બાળકો

to complete mobile game pubg mission for kids runaways from home to 500 km journey

પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ્સ એટલે કે PUBG મોબાઈલ ગેમની બાળકો પર પડતી માઠી અસરના ચોંકાવનારા કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે, પણ મધ્યપ્રદેશમાં બનેલી આ ઘટના સાંભળીને તમારા હોશ ઉડી જશે. આજકાલ નાના બાળકો અને ટીનેજર્સમાં PUBG મોબાઈલ ગેમ રમવાનો ક્રેઝ ખતરનાક રીતે વધી રહ્યો છે અને તેની અસર બાળકોના આરોગ્ય અને અભ્યાસ પર પણ પડી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ