ના હોય! / તારક મહેતાના આ પાત્રએ કરી લીધા બીજા લગ્ન? ગોકુલધામ સોસાયટીમાં મચ્યો હંગામો, જાણો હવે શું થશે

TMKOC In the confusion of second marriage Tarak and Jethalal run to kill Bhide but Majra turns out to be something else

ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડમાં એક નવો ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે. ત્યારે અત્યારે શોમમાં ભિડે માસ્ટરના બીજા લગ્નને લઈને હંગામો મચ્યો છે. હકીકતમાં પોપટલાલની બાલ્કનીમાં એક સાઉથ ઈન્ડિયન યુવતીને જોઈને ગોકુલધામવાસીઓ ખુશ થાય છે કે, આખરે પોપટલાલે લગ્ન કરી લીધા. જોકે, બધાં પોપટલાલથી નારાજ પણ થાય છે કે, પોપટલાલે જાણ કર્યા વિના જ લગ્ન કરી લીધા. એ પછી બધાં નિર્ણય લે છે કે આ વાત જેઠાલલાને જણાવવી જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ