હર ઘર તિરંગા અભિયાન: / લાલ કિલ્લાથી વિજય ચોક સુધી નિકળી તિરંગા બાઈક રેલી, સાંસદોમાં જોવા મળ્યો ખાસ ઉત્સાહ

tiranga bike rally organised by member of parliament today

દેશ આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જે અંતર્ગત દેશભરમાં કેટલાય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ