કામની ટિપ્સ / જે પ્રેગ્નેન્ટ સ્ત્રીઓની ઈમ્યૂનિટી નબળી હોય તેમણે શિયાળામાં કરવા આ ખાસ ઉપાય, મા અને બાળક બંને હેલ્ધી રહેશે

tips to stay healthy in winter during pregnancy

શિયાળામાં પ્રેગ્નેન્ટ મહિલાઓએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. જે મહિલાઓની ઈમ્યૂનિટી નબળી હોય તેમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે શરદી, ખાંસી, ઈન્ફેક્શન, ગળામાં ખારાશ, ડ્રાય સ્કિન વગેરે. કોઈપણ સમસ્યામાં પ્રેગ્નેન્સીમાં જાતે દવાઓ ખાવી નહીં, કારણ કે તેનાથી તમને અને ગર્ભસ્થ બાળકને નુકસાન થઈ શકે છે. જેથી આજે અમે તમને શિયાળામાં સ્વસ્થ રહેવાની ટિપ્સ જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ