ફાયદાકારક / રોજ 1 ચમચી આ ચૂર્ણ ખાઈ લેવાથી વાળ ખરતાં બંધ થઈ જશે, 15 દિવસમાં દેખાશે અસર

tips to control with natural home remedies

અત્યારે ભાગ્યે જ કોઈ એવું હશે જેના વાળ નહીં ખરતાં હોય. દર 10માંથી 8 લોકોને વાળ ખરવાની સમસ્યા થાય છે. મહિલા હોય કે પુરૂષો બધાંના પુષ્કળ વાળ ખરે છે. જેને દવાઓથી રોકવું મુશ્કેલ છે. પણ જો તમે ઘરે જ ધીરજ સાથે કેટલાક અસરકારક નુસખાઓ અપનાવશો તો તમને ચોક્કસથી ફાયદો થશે અને વાળ ખરતાં બંધ થઈ જશે. તો ચાલો જાણી લો એવા જ 10 નુસખા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ