ચેતવણી / જો તમને પણ 'TikTok Pro'નો મેસેજ મળ્યો છે, તો ડાઉનલોડ કરતા પહેલા આ વાંચી લેજો નહીંતર...

tiktok pro malware spreading through whatsapp major concern for users privacy news

TikTok Pro મેલવેયર(વાયરસ) તમારા ફોનમાંથી માહિતી ચોરી કરી શકે છે. WhatsApp પર નકલી વોટ્સ એપ ગ્રુપના માધ્યમથી આને ફેલાવવામાં આવી રહ્યું છે. આ નકલી TikTok એપના રુપે ફેલાવવામાં આવી રહ્યું છે. જેને થોડાક સમય પહેલા બંધ કરવામાં આવી છે. આ માહિતી મહારાષ્ટ્ર સાઈબર સેલે શેર કરી છે. ટિકટોક પર પ્રતિબંધ લાગતા કેટલાક ટિકટોક લવર તેને વોટ્સ એપ ગ્રુપમાં શેર કરી રહ્યા છે. તેમજ લિંકના માધ્યમથી તેને ડાઉનલોડ કરી રહ્યા છે. તે લોકો એ વાતથી અજાણ છે કે આ એક નકલી એપ છે અને તે એક વાયરસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ