પ્રક્રિયા / પ્રતિબંધિત 59 ચીની એપ્સને ગુગલ-પ્લે સ્ટોરથી તાત્કાલીક હટાવવા આદેશ, 48 કલાકમાં માંગ્યો જવાબ, કહ્યું...

tiktok banned in india chinese apps modi government questions china

સરહદ પર ભારત અને ચીન વચ્ચેના તણાવની અસર બંને દેશોના સંબંધો પર અસર થવા લાગી છે. ભારત સરકારે સોમવારે દેશમાં કાર્યરત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ કંપનીઓને 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. જેમાં તે તેઓ તેમની તરફથી સ્પષ્ટતા રજૂ કરી શકે છે. સરકાર દ્વારા રચાયેલી કમિટી તમામ સમિતિઓને સાંભળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ