ગોલમાલ / સુરતમાં BRTS અને સીટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયુ, ઈ-એજન્સીઓની મનમાની

ticket scam in Surat BRTS and City bus in Gujarat

સુરતમાં સીટી બસ અને BRTS બસનું ડ્રાઈવર-કંડક્ટર અને એજન્સીઓનું ટિકિટ કૌભાંડ બહાર આવ્યુ છે. એક બાજુ સરકાર ચોપડા આ બંને જાહેર સાહસો ખોટ બતાવી રહ્યા છે બીજી બાજુ જાહેર જનતા તેનો ભરપૂર ઉપયોગ કરી રહી છે ત્યારે ખરેખર બસમાં રોજ આટલા લોકો મુસાફરી કરતા હોય તો ખોટ ન જવી જોઈએ પરંતુ ખોટ કેમ જઈ રહી છે તેનું કારણ જ એ છે કે, વચ્ચે જ કટકી ખવાઈ જાય છે જેને લીધે ટ્રાન્સપોર્ટ સાહસ નફાને બદલે ખોટનો ધંધો કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ