અકસ્માત / પટનામાં બેકાબૂ હાઈવાએ પોલીસની જિપ્સીને કચડી, 3 પોલીસકર્મીના મોત, 2 ઘાયલ

three policemen died in patna accident police gypsy crushed in road accident in patna

પટનામાં એક બેકાબૂ હાઈવા એ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની જિપ્સીને કચડી નાંખતા 3 પોલીસકર્મીના મોત થયા છે. જ્યારે 2 પોલીસકર્મી ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ