દુર્ઘટના / મહેસાણામાં ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં સ્કૂટર પર સવાર 3ના મોત

Three killed truck activa accident mehsana

રાજ્યમાં 4 દિવસમાં બીજો મોટો અકસ્માત સર્જાયો છે. મહેસાણામાં વડનગર-વિસનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર 3ના મોત નિપજ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ