રાહત / ખુશખબરઃ આ ત્રણ સરકારી બેંકોના ગ્રાહકોને મળી Gift, દર મહીને EMIમાં થશે બચત

three government bank reduces mclr customer loan emi

સરકારી બેંકમાં યૂનિયન બેંક ઓફ ઇંડિયા, યૂકો બેંક અને ઇંડિયન ઓવરસીઝ બેંકે પોતાના ગ્રાહકોને ગીફ્ટ આપી છે. બેંકના નવા વ્યાજ દર આજથી લાગુ થઇ રહ્યાં છે. જેના કારણે હવે ગ્રાહકોને દર મહીને EMIમાં બચત થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ