અમદાવાદ / અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું- 'હું વિક્રમ ઠાકોર, તમારી પૌત્રી સાથે વાત કરાવો નહીંતર...', વૃદ્ધાએ નોંધાવી ફરિયાદ

Threate call Vejalpur area complain Vejalpur police station ahmedabad

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાને ફોન કહ્યું કે હું વિક્રમ ઠાકોર બોલું છું મને તમારી પૌત્રી સાથે વાત કરવો નહીં તો હું દવા પીને મરી જઈશ અને તમને બધાને ફસાવી દેવાની ધમકી અપાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ