કૌભાંડ / દેશનાં આ ગુજરાતી બિઝનેસમેનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, જાણો શું છે મામલો...

This may increase the difficulty of the Gujarati businessmen of the country

મુંબઈ હાઈકોર્ટે અદાણી ગ્રુપનાં આ મામલામાં રાહત આપતી DRIને લેટર ઓફ રોગેટરી પર થઈ રહેલી કાર્યવાહી કરવાથી રોક્યાં હતાં. અદાલતમાં DRIપાસે આ મામલામાં અદાણી ગ્રુપની અરજી પર વિસ્તુત જવાબ આપવાની વાત પણ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ