Delhi Election 2020 / દિલ્હી ઈલેકશન: જુઓ આ સૌથી વધુ ઉંમરની આ મહિલાએ કર્યું મતદાન

This is the oldest woman voted for delhi

મતદાન એ નાગરિકના અધિકાર હોવા ઉપરાંત જે તે નાગરિકની દેશ માટેની ભક્તિ અને ફરજનો ભાગ પણ છે. મતદાન કરી લોકો દેશ માટેની ફરજ પુરી કરતા હોય છે. ત્યારે યુવાનો તો ઠીક વૃદ્ધો પણ આ ફરજ પુરી કરવામાં ક્યાકેય પાછા નથી પડતા એવું સાબિત થયું છે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં . દિલ્હીમાં સૌથી મોટી ઉંમરના વૃદ્ધોએ મતદાન કરી લોકોનો ઉત્સાહ વધાર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ