ઓટોમોબાઈલ / માત્ર 7 થી 8 રૂપિયામાં 100 કિમી દોડશે આ ભારતીય બાઈક, જાણો શું છે એની કિમત

This Indian bike will run 100 km for only 7 to 8 rupees, find out what it costs

Atum 1.0ની USP તેની ડિઝાઇન છે. આ ઇલેક્ટ્રિક બાઇકમાં વિવિધ સુવિધાઓ છે જેમ કે કોઈપણ માર્ગ પર ચાલતા 20*4 હેવી ટાયર, શ્રેષ્ઠ આરામદાયક બેઠક, 2 વર્ષની વોરંટીવાળી લાંબી ટકાઉ બેટરી અને એક ચાર્જમાં 100 કિ.મી. ચાલી જવાની ક્ષમતા સાથે આ બાઇક એક સારો ઓપ્શન બની શકે છે. તેમાં LED હેડલાઇટ, ટેલલાઇટ અને ઇન્ડિકેટર્સ પણ છે. 

બ્રેકિંગ ન્યૂઝ