ચૂંટણી 2022 / ગુજરાતના આ ઉમેદવાર પાસે છે ઝીરો સંપત્તિ! EC સમક્ષ કર્યો હતો ખુલાસો, જાણો કોની પાસે છે સૌથી ઓછી મિલકત

This Gujarat candidate has zero wealth

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભૂપેન્દ્રભાઈએ સોગંદનામામાં તેમની પાસે એક પણ રૂપિયાની સંપત્તિ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ