બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / Thinking of buying gold-silver? Get to know today's latest prices

જલ્દી કરો / સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ આવ્યો ધરખમ ઘટાડો, ખરીદવાનો વિચાર હોય તો ઉતાવળ રાખજો

Megha

Last Updated: 02:15 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ માર્કેટમાં આજે સતત ચોથા દિવસે સોનાંની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એની અસર ભારતીય માર્કેટમાં પણ પડી છે

  • ગ્લોબલ માર્કેટમાં આવેલ મંદીનો અસર ભારતીય બજારમાં પણ જોવા મળી
  • 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 50,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પંહોચી
  • આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે

સોના-ચાંદીની કિંમતોમાં આજે સવારે લગાતાર ચોથા સત્રમાં પણ કિંમતોમાં ઘટાડો થતાં નજર આવ્યો. ગ્લોબલ માર્કેટમાં આવેલ મંદીનો અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. સોનાની કિંમતમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે એવામાં ચાંદીની કિંમત પણ ધીરે ધીરે ઘટી રહી છે. ગ્લોબલ માર્કેટમાં આજે સતત ચોથા દિવસે સોનાંની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એની અસર ભારતીય માર્કેટમાં પણ પડી છે અને આજે સવારે સોનાની ગઇકાલની કિંમત કરતાં 0.3 ટકા ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સોનાનો ભાવ 500 રૂપિયા સુધી ઘટ્યો છે. 

મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર આજે સવારે 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 50,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પંહોચી છે. જો કે આજે સવારે સોનાની ગઇકાલની કિંમત કરતાં 0.3 ટકા ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સોનાનો ભાવ 500 રૂપિયા સુધી ઘટ્યો છે. સોનાની કિંમતમાં લગાતાર ચોથા સત્રમાં પણ કિંમતોમાં ઘટાડો થયો છે. 

ચાંદીની કિંમતમાં પણ ઘટાડો 
સોનાની સાથે સાથે આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર આવે ચાંદીની કિંમત 1.3 ટકા ઘટીને 60,494  રૂપિયાની સપાટીએ પંહોચી છે. ગ્લોબલ માર્કેટમાં આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન બજારમાં સોનાની ગઇકાલની કિંમત કરતાં 0.3 ટકા તૂટીને 1,827.03 ડોલર પ્રતિ ઔંસ રહી. સોનાની કિંમતમાં આ ઘટાડો ડોલર મજબૂત થયો એને કારણે આવ્યું છે. ડોલર આજે 20 વર્ષની સૌથી ઊંચી સપાટી પર પંહોચ્યો છે.  આવનાર સમયમાં જેમ જેમ ડોલરની કિંમત થોડી ઘટશે એ સાથે જ સોનાની કિંમતમાં વધારો થશે.  

ગ્લોબલ માર્કેટમાં આજે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન બજારમાં ચાંદીની ગઇકાલની કિંમત કરતાં 1 ટકા તૂટીને 21.45 ડોલર પ્રતિ ઔંસ રહી. સોના-ચાંદીનીની કિંમતમાં આ ઘટાડાને કારણે આઆજે ગ્લોબલ માર્કેટમાં પ્લેટિનમનો ભાવ પણ 0.7 ટકા તૂટીને 930.91 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પંહોચ્યો છે. 

કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ