અમદાવાદ / મંયક અને પરિણીતા એક બીજાને અતુટ પ્રેમ કરતા હતા પરંતુ જ્ઞાતિના કારણે લગ્ન ના થઇ શક્યા

They loved each other but could not get married due to caste

બોપલમાં રહેતા મયંકગિરી ગોસ્વામીની ગઇકાલે વહેલી સવારે ઢોર માર મારેલી હાલતમાં લાશ  મળી આવવાના ચકચારી કિસ્સામાં સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે જેમાં સરસપુરમાં રહેતા માથાભારે શખ્સ અલ્પેશ ઉર્ફે ટોની પટેલ તેના સાગરીસો સાથે મળીને મંયકને કારમાં બેસાડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ