અલર્ટ / પહેલી જુલાઇથી ATM, ચેકથી લઈને અનેક નિયમો બદલાઈ જશે, આ બૅન્કમાં ખાતું હોય તો જાણી લે જો

These things are going to change for sbi customers

આ બેંક પોતાના ગ્રાહકો માટે 1 જુલાઈથી ઘણા મોટા ફેરફાર કરવા જઈ રહી છે, જેમાં ATMથી માંડીને ચેક બુક અને બ્રાન્ચ માંથી પૈસાની લેણદેણ માટેના નિયમોમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ