અરે રે! / રિયાની આ એક ભૂલને કારણે આજે 50-50 કેદીઓની વચ્ચે રહેવું પડી રહ્યું છે, થઈ શકે છે 20 વર્ષની સજા

These is why rhea is in jail with 50 people

રિયા અને તેનો ભાઈ શોવિક ડ્રગ્સના એંગલની તપાસ માટે સુશાંત સિંહ રાજપૂત કેસમાં જેલમાં છે. રિયાએ બે વાર જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ન્યાયાધીશે સ્પષ્ટ કહ્યું કે આ ખૂબ ગંભીર આરોપ છે. આવી સ્થિતિમાં, તે જાણવું મહત્વપૂર્ણ બને છે કે રિયા માટે આટલી મુશ્કેલી કેવી રીતે ઉભી થઇ? શું તેના ભાઈ શોવિકના નિવેદનો તેને ભારે પડ્યા કે  એનસીબીને કોઈ મોટા પુરાવા મળ્યા છે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x