આઈપીએલ / IPL 2021 હરાજીમાં ગુજરાતનાં ખેલાડીઓની બોલબાલા, જુઓ કોણ કેટલામાં વેચાયુ

these gujju players got chance to play in IPL 2021 season

આઈપીએલ 2021ની હરાજીમાં સાઉથ આફ્રિકાનાં બોલર ક્રિસ મોરિસનું નામ ખૂબ ચર્ચાયુ જેને રાજસ્થાન રોયલ્સ દ્વારા આઈપીએલનાં ઈતિહાસમાં સૌથી વધુ કિંમત આપીને ખરીદવામાં આવ્યો છે. પણ તેની સાથે-સાથે આ વર્ષની આઈપીએલ હરાજીમાં ગુજરાતનાં ખેલાડીઓની પણ બોલબાલા રહી. આઈપીએલ 2021ની હરાજીમાં ગુજરાતનાં 6 ખેલાડીઓની તગડી રકમ સાથે ખરીદવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ