ભક્તિ / શ્રાવણમાં નિયમિત કરી લો આ 5 મંત્રોનો જાપ, મૃત્યુનો ભય થશે દૂર અને વરસશે શિવકૃપા

these five most powerful shiva mantra chant regularly in sawan for blessing shiva

શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પૂજા સમયે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સાથે 5 મંત્રોનો જાપ કરી લેવાથી પણ શિવજી પ્રસન્ન થાય છે. શ્રાવણમાં ભગવાન શિવજીની મંત્રજાપ સાથે પૂજા કરવાથી ભક્તોને જીવન અને મરણના ચક્રથી મુક્તિ મળે છે. શિવ સૃષ્ટિના સંહારક છે અને પાલક પણ. તો તેમની અપાર કૃપા મેળવવા કરી લો આ ખાસ મંત્રોના જાપ અને જાણો મંત્ર જાપનું મહત્વ પણ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ