લાલ 'નિ'શાન

અમદાવાદ / જંત્રીના ભાવમાં બમણો વધારો થવાની હાલમાં કોઈ શક્યતા નહીં : કૌશિક પટેલ

There is currently no possibility of double the price of the Jantri

રાજ્ય સરકાર હવે ટૂંક સમયમાં જંત્રીના ભાવમાં વધારો કરશે તેવી ચર્ચાઓ અને શક્યતાઓના પગલે લોકો અને ડેવલપર્સ દસ્તાવેજોની નોંધણીમાં ઝડપ રાખતા હતા. જોકે જંત્રીના ભાવ બમણા થશે તેવી ચર્ચા હતી, જોકે હાલ પૂરતું તે દિશામાં આગળ વધવાનું રાજ્ય સરકારે મુલતવી રાખ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ