સુવિધા / રાશન કાર્ડ દ્વારા વૃદ્ધોને દર મહિને મળે છે આ ખાસ સુવિધા, તમે પણ ઉઠાવો લાભ

There is also special facility for the elderly through Ration Card 10 kg gram grain is available free every month

રાશન કાર્ડ એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. રાશન કાર્ડથી સરકાર લોકોને સબસિડી અંતર્ગત અનાજ આપે છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલું આ કાર્ડ વૃદ્ધોને ઘણાં ફાયદા પણ આપે છે. રાજ્ય સરકારનો ફૂડ એન્ડ સપ્લાય વિભાગ નવા રાશન કાર્ડ બનાવવાથી લઈને તેમાંથી નામ કાપવાનું કામ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ