અમદાવાદ / સિંધુભવન રોડ પર મોબાઇલ શોપમાંથી 40 લાખના આઇફોનની ચોરી

Theft in Mobile shop at Ahmadabad IPhone

શહેરના પોશ વિસ્તારમાં મોડી રાતે પણ સતત લોકોની સતત અવરજવર રહેતી હોય છે તેવા બોડકદેવ  વિસ્તારના સિંધુ ભવન રોડ પર એશિયન સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલા આઈવિનસ નામના શો રૂમમાં લાખો રૂપિયાના માલ મતાની ચોરીની ઘટના બની છે. મોડી રાતે તસ્કરોએ શો રૂમમાં પ્રવેશી ૩૫ જેટલા આઈફોન અને રોકડ રૂ. ૧.૫૦ લાખ સહિત ૪૧.૫૦ લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ