વાયરલ / ઊલમાંથી ચૂલમાં ! બિહારમાં રાતોરાત કરોડપતિ બન્યો કઠિયારો, પણ ખુશી ચાર દિવસની ચાંદની નીકળી, જુઓ શું થયું

The woodcutter became a millionaire overnight, spreading rumors in Kishanganj, Bihar

બિહારના કિશનગંજમાં રહેતા એક ગરીબ કઠિયારો રાતોરાત કરોડપતિ બનતા ગામમાં જાતજાતની અફવા ફેલાઈ છે, મામલો છેક એસડીએમ સુધી પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ