આંદોલન / ગુજરાતમાં કેટલો અસંતોષ? LRD મહિલા ઉમેદવારો પણ ગાંધીનગરમાં રસ્તા પર ઉતરી, પોલીસે કરી અટકાયત

 The women candidates who were agitating in Gandhinagar were detained by the police

LRD વેઇટિંગના મુદ્દાને મહિલા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહિલા ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે. ત્યારે બેનર સાથે દેખાવ કરતી મહિલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ