બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / The woman had fun with her old friend and three friends in a Nainital hotel husband has made the CCTV viral

આક્ષેપ / મિત્રોની સાથે હોટલમાં મજા કરી હતી પત્ની, પતિએ ફૂટેજ કાઢીને કરી વાયરલ, હવે ખરો ખેલ થયો

Kishor

Last Updated: 11:33 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા પોતાના જૂના ત્રણ મિત્રો સાથે નૈનીતાલ હોટલમાં મોજ મસ્તી કરી હતી. જે મામલે મહિલાનાં પતિએ જ સીસીટીવી વાયરલ કર્યા છે.

  • યુપીથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
  • પિયરે જવાનું કહી પત્ની રખડતી હતી જૂના મિત્રો સાથે
  • 3 યુવકો સામે કાર્યવાહીની માંગ

યુપીથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીના લગ્ન બાદ તે પોતાના પિતાના ત્યાં આંટો મારવા ગઈ હતી. આ વેળાએ મહિલા પોતાના જૂના ત્રણ મિત્રો સાથે નૈનીતાલમાં પ્રવાસે ગઈ હતી. જ્યા મિત્રો સાથે હોટલમાં મોજ મસ્તી કરી હતી. જેમ મામલે મહિલાના પતિને જાણ થતા તે તાત્કાલિક હોટલે દોડી ગયો હતો અને હોટલમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. મહિલાના પતિએ ત્રણેય યુવકોએ તેમની પત્ની પર કુકર્મ ગુજાર્યું હોવાના પણ ધગધગતા આરો લગાવ્યા હતા. સાથે સાથે ફોન પર ફરિયાદમાં ધમકી આપી હોવાની પણ રાવ ઉઠી રહી છે. 

Topic | VTV Gujarati

યુવકો દારૂના નાસામાં હતા
આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર દિલ્હીની રહેવાસી મહિલા પોતાના સંભલ ખાતે આવેલા પિયરમાં રહેવા ગઈ હતી. જ્યાં તે પોતાના જુના ત્રણ મિત્રો સાથે પ્રવાસની મોજ માણવા નીકળી પાડી હતી.આ દરમિયાન ત્રણેય પુરુષ મિત્ર સાથે તે એકલી હોટલમાં રોકાઈ હતી. બાદમાં આ અંગે મહિલાના પતિને જાણ થતા તેમને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મંગાવ્યા હતા. જેને ચકાસણી બાદ પતિએ ત્રણે યુવકો સામે ગુનો દાખલ કરાવી જણાવ્યું  કે યુવકો દારૂના નાસામાં હોવાનો આરોપ લગાવ્યો હતો. જેમણે પોતાની પત્ની સાથે દુષ્કર્મ ગુજાર્યું છે. 

પોલીસ કાર્યવાહીની માંગ
મહિલાના પતિએ જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી જણાવ્યું હતું કે યુવાનોએ દુષ્કર્મ આચર્યું છે. આ સાવ સાથે તેને દિલ્હીના તિમારપુર પોલીસ સ્ટેશનમાં તહરીર આપીને સંભલના હલીમ (બિરયાની વેચનાર), હોસ્પિટલ માર્કેટના સંચાલક અને સરયાત્રીન યુવકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવતા ભારે ચકચાર જાગી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ