રાજકારણ / EXCLUSIVE : નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ માટે સર્વે કરાવ્યો તેમાં આવ્યું ચોંકાવનારું પરિણામ

The survey conducted by Naresh Patel for entry into politics had a shocking result

નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખોડલધામની પોલિટિકલ સમિતિનો સર્વે અંત તરફ,નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઈએ તેવો મત પડયો હોવાનો દાવો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ