ન્યૂયોર્ક / અમેરિકામાં આકાશી આફત : રસ્તાઓથી લઈને મેટ્રો જળમગ્ન, હાલત એવી કે ઈમરજન્સી જાહેર કરાઈ

The serious impact of Hurricane Ida in New York

અમેરિકાના ન્યૂયોર્કમાં ભારે હેર્રિકેન આઈડા નામના તોફાનને કારણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને લઈને ન્યૂયોર્ક અને તેની આસપાસના વિસ્તારમાં ઈમરજન્સી જાહેર કરવામા આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ