બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / The secret that the boyfriend opened after sex that the woman was very scared

ના હોય! / સેક્સ બાદ બોયફ્રેન્ડે ખોલ્યુ એવું રાઝ કે મહિલા ખૂબ ડરી ગઇ અને પછી...

Kinjari

Last Updated: 02:22 PM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઇ પણ સંબંધનો આધાર ભરોસો હોય છે.  સંબંધમાં જો કોઇ જૂઠ્ઠુ બોલે તો પાર્ટનરને માફ કરવો મુશ્કેલ થઇ જાય છે. બ્રિટનની એક મહિલાએ પોતાના પાર્ટનર સાથે બ્રેક અપ કરી લીધું હતું.

  • સેક્સ બાદ બોયફ્રેન્ડે ખોલ્યુ રાઝ
  • હકીકત જાણીને મહિલા ડરી ગઇ
  • એક્સપર્ટે આપી કામની સલાહ 

શું કહ્યું મહિલાએ? 
મહિલાએ લખ્યું કે હું 27 વર્ષની છુ અને મારો બોયફ્રેન્ડ 31 વર્ષનો છે. અમારા વચ્ચે ફોન પર વાતો થતી હતી પરંતુ અમે એકબીજાને મળ્યા નહોતા. અમે એકબીજાને પ્રેમ કરતા હતા અને એક 2 મહિના મળ્યા વગર રહેવું અમારા માટે કાઠુ કામ હતું. 

એક દિવસ મળ્યા અને...
રાહ જોયા બાદ બંને એકબીજાને મળ્યા અને બંનેએ શારીરિક સંબંધો પણ બનાવ્યા હતા. આટલા દિવસ બાદ બોયફ્રેન્ડને મળ્યા બાદ તે ખુશ હતુ પરંતુ અચાનક ખુશીઓ દુઃખમાં પરિવર્તિત થઇ ગઇ હતી. બીજા દિવસે તેના બોયફ્રેન્ડે કહ્યું કે તેને હર્પીસ છે. આ એક સેક્સુઅલ બીમારી છે. 

દવા લેવાની કરી બંધ
આ વાતની જાણ થયા બાદ મહિલાએ તેના બોયફ્રેન્ડને કહ્યું કે, હવેથી આપણે ફીઝીકલ રિલેશન નહી બનાવીએ પહેલા એકબીજાને જાણવાનો પ્રયત્ન કરીશું. દરમિયાન બોયફ્રેન્ડે દવા લેવાની બંધ કરી દીધી હતી. 

એક્સપર્ટે શું કહ્યું
મહિલાની વાત જાણીને એક્સપર્ટે તેને સલાહ આપી કે, બની શકે તેના બોયફ્રેન્ડે પહેલા સત્ય કહેવાનું વિચાર્યુ હોય પરંતુ બાદમાં તેને થયું હોય કે હકીકત જાણ્યા બાદ તું એને છોડીને જતી રહીશ? આ સંબંધને થોડો સમય આપો અને હર્પીસ કોઇ એવી બીમારી નથી કે જેનો ઇલાજ ન થઇ શકે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ